સોમવાર, 15 મે, 2017

ગુજરાત સેન્ટ્રલ બસ ડેપો તપાસ નંબર

ગુજરાત રાજ્ય ઓફ સેન્ટ્રલ બસ ડેપો તપાસ નંબર્સ
 શહેરનું નામ / ફોન નંબર
 આહવા 220030
 અડાજણ ગામ 2765221
 અહમદાબાદ 079 25463360
 અહમદાબાદ 079 25463386
 અહમદાબાદ 079 25433396
 અહમદાબાદ 079 25463409
 અંબાજી 02749 262141
 અમરેલી 02792 222158
 આણંદ 02692 253293
 અંજાર 02836 242692
અંકલેશ્વર 02646 247030
 બગસરા 02796 222061
 બાલાસિનોર 02690 266026
 બાંટવા 02874 241444
 બારડોલી 02622 220188
 બારેજા 02718 3823221
 બારીયા 220271
 બરવાડા 237450
 બાવળા 02714 3432827
 બાયડ 02779 222041
 બેચરાજી 02734 286337
 ભચાઉ 02837 224049
 ભરૂચ 02642 260609
 ભાવનગર 0278 2424147
 ભિલોડા 232022
 ભુજ 02832 220002
 બીલીમોરા 02634 284414
 બોડેલી 220800
 બોરસદ 02696 220028
 બોટાદ 02849 251420
 ચલાસમા 02734 222060
 ચંડોળા 251420
 ચંડોળા 5463360
 છોટા ઉદેપુર 02669 232054
ચોટિલા 02751 280313
 ડભોઇ 02663 256343
 સજાવટ 02699 244277
 દાહોદ 02673 220043
 દહેગામ 02716 3632601
 ધંધુકા 02713 3323045
 ધાંગધ્રા 02754 262954
 ધરમપુર 02633 242023
 ધારી 02748 225040
 ઢસા 02847 223044
 ધોળકા 02714 3422576
 ધોરાજી 02824 221845
 દીયોદર 02735 244453
 ડીસા 02743 221600
 દ્વારકા 02892 234204
 ઈડર 02778 250091
 ગઢડા 02847 253556
 ગાંધીનગર 02711 3222842
 ગારીયાધાર 02843 250055
 ગોધરા 02672 241923
 ગોંડલ 02825 220096
 હાલોલ 02672 220422
 હરીઝ 02733 222065
 હિંમતનગર 02772 241233
ઇડર 02778 250091.
 જંબુસર 02644 220138
 જામજોધપુર 02898 220098
 જામનગર 0288 2550270
 જસદણ 02821 220220
 જેતપુર 02823 220116
 જૂનાગઢ 0285 2630303
 જૂનાગઢ 0285 2631226
 કડી 02764 242716
 કલોલ 02764 223113
 કપડવંજ 02691 252816
 કરજણ 02668 232064
 કેશોદ 02871 236016
 ખંભાડિયા 02833 234772
 ખંભાત 02698 220242
 ખેડા 02694 222034
 ખેડબ્રહ્મા 02775 220044
 ખેરાલુ 02761 231027
 કોડીનાર 02795 221398
 લિંબડી 02753 260083
 લુણાવાડા 02674 250001
 મહુધા 2572526
 મહુવા 02844 222217
 મકરપુરા 2647204
 માંડવી 02623 232544
માંગરોળ 02878 222093
 માણસા 02763 270016
 માતર 02694 285536
 મહેસાણા 02762 251151
 મોડાસા 02774 246239
 મોરબી 02822 230701
 મુન્દ્રા 02838 222125
 નડિયાદ 0268 2566411
 નડિયાદ 0268 2568965
 નખત્રાણા 02835 222129
 નલીયા 02831 222119
 નારગોલ 267223
 નવસારી 02637 258976
 નવસારી 02637 254976
 પાદરા 02662 222313
 પાલનપુર 02742 252339
 પાલીતાણા 02848 252168
 પાટણ 02766 222222
 પેટલાદ 02697 224371
 પોરબંદર 0286 2240959
 પ્રાંતિજ 02770 230519
 રાધનપુર 02746 275388
 રાજકોટ 0281 2235025
 રાજકોટ 0281 2235026
 રાજપીપળા 02640 220037
 રાજુલા 02794 222070
 રાપર 02830 220002
 સંતરામપુર 02675 220029
 સાવરકુંડલા 02845 222626
 સાવલી 02667 222827
 શિહોર 02846 222174
 સિદ્ધપુર 02667 220314
 સુરત શહેર 0261 2426972
 સુરત Village1 0261 2443288
 સુરત Village2 0261 2422006
 સુરેન્દ્રનગર 02752 221152
 તળાજા 02842 222054
 Talod 02770 220687
 તારાપુર 02698 255627
 થરાદ 02737 220314
 ઉના 02875 221600
 ઉપલેટા 02826 221449
 ઉંઝા 02767 253565
 વડનગર 02732 222054
 વડોદરા શહેર 0265 2793887
વડોદરા ગામ 0265 2794700
 વલભીપુર 02842 244465
 વલસાડ 02632 244161
 વાપી 0260 2465731
 વાસદ 02693 274205
 વેરાવળ 02876 221666
 વિજાપુર 02763 220014
 વિરમગામ 02715 3533233
 વિસનગર 02765 231330
 વાંકાનેર 02828 220558
 ઝાઘડીઆ 220031
 ઝાલોદ 02679 22415

શુક્રવાર, 31 માર્ચ, 2017

શબ્દસમૂહ માટે એક શબ્દ

શબ્દસમૂહ માટે એક શબ્દ

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિકકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.....

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ..

મંગળવાર, 14 ફેબ્રુઆરી, 2017

शिक्षा दान

शिक्षक की गोद में उत्थान पलता है।
सारा जहां शिक्षक के पिछे ही चलता है।
शिक्षक का बोया हुआ पेड़ बनता है।
वही पेड़ हजारो बीज जनता है।
शिक्षक काल की गति को मोड़ सकता है।
शिक्षक धरा से अम्बर को जोड़ सकता है।
शिक्षक की महिमा महान होती है।
शिक्षक बिन अधूरी हूँ वसुन्धरा कहती है।
याद रखो चाणक्य ने इतिहास बना डाला था।
क्रूर मगध राजा को मिटटी में मिला डाला था।
बालक चन्द्रगुप्त को चक्रवर्ती सम्राट बनाया था।
एक शिक्षक ने अपना लोहा मनवाया था।
संदीपनी से गुरु सदियों से होते आये है।
कृष्ण जैसे नन्हे नन्हे बिज बोते आये है।
शिक्षक से ही अर्जुन और युधिष्ठिर जैसे नाम है।
शिक्षक की निंदा करने से दुर्योधन बदनाम है।
शिक्षक की ही दया दृष्टि से बालक राम बन जाते है।
शिक्षक की अनदेखी से वो रावण भी कहलाते है।
हम सब ने भी शिक्षक बनने का सुअवसर पाया है।
बहुत बड़ी जिम्मेदारी को हमने गले लगाया है।
आओ हम संकल्प करे की अपना फ़र्ज निभायेगे।
अपने प्यारे भारत को हम जगतगुरु बनायेगे।
अपने शिक्षक होने का हरपल अभिमान करेगे।
इस समाज में हम भी अपना शिक्षा दान करेगे।

રવિવાર, 22 જાન્યુઆરી, 2017

Full Name of words

*1 PAN* -permanant account number
*2. PDF*-portable document format
*3. SIM -*-Subscriber Identity Module
*4. ATM -* -Automated Teller machine
*5. IFSC -*-Indian Financial System Code
*6. FSSAI(fssai) -*-Food Safety & Standards Authority of India
*7. Wi-Fi-*-wireless fidelity

1.) *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.
2.) *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.
3.) *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.
4.) *COMPUTER* - Common Oriented Machine Particularly United and used under Technical and Educational Research.
5.) *VIRUS* - Vital Information Resources Under Siege.
6.) *UMTS* - Universal Mobile Telecommunicati ons System.
7.) *AMOLED* - Active-matrix organic light-emitting diode.
8.) *OLED* - Organic light-emitting diode.
9.) *IMEI* - International Mobile Equipment Identity.
10.) *ESN* - Electronic Serial Number.
11.) *UPS* - Uninterruptible power supply.
12. *HDMI* - High-Definition Multimedia Interface.
13.) *VPN* - Virtual private network.
14.) *APN* - Access Point Name.
15.) *LED* - Light emitting diode.
16.) *DLNA* - Digital Living Network Alliance.
17.) *RAM* - Random access memory.
18.) *ROM* - Read only memory.
19.) *VGA* - Video Graphics Array.
20.) *QVGA* - Quarter Video Graphics Array.
21.) *WVGA* - Wide video graphics array.
22.) *WXGA* - Widescreen Extended Graphics Array.
23.) *USB* - Universal serial Bus.
24.) *WLAN* - Wireless Local Area Network.
25.) *PPI* - Pixels Per Inch.
26.) *LCD* - Liquid Crystal Display.
27.) *HSDPA* - High speed down-link packet access.
28.) *HSUPA* - High-Speed Uplink Packet Access.
29.) *HSPA* - High Speed Packet Access.
30.) *GPRS* - General Packet Radio Service.
31.) *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.
32.) *NFC* - Near field communication.
33.) *OTG* - On-the-go.
34.) *S-LCD* - Super Liquid Crystal Display.
35.) *O.S* - Operating system.
36.) *SNS* - Social network service.
37.) *H.S* - HOTSPOT.
38.) *P.O.I* - Point of interest.
39.) *GPS* - Global Positioning System.
40.) *DVD* - Digital Video Disk.
41.) *DTP* - Desk top publishing.
42.) *DNSE* - Digital natural sound engine.
43.) *OVI* - Ohio Video Intranet.
44.) *CDMA* - Code Division Multiple Access.
45.) *WCDMA* - Wide-band Code Division Multiple Access.
46.) *GSM* - Global System for Mobile Communications.
47.) *DIVX* - Digital internet video access.
48.) *APK* - Authenticated public key.
49.) *J2ME* - Java 2 micro edition.
50.) *SIS* - Installation source.
51.) *DELL* - Digital electronic link library.
52.) *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.
53.) *RSS* - Really simple syndication.
54.) *TFT* - Thin film transistor.
55.) *AMR*- Adaptive Multi-Rate.
56.) *MPEG* - moving pictures experts group.
57.) *IVRS* - Interactive Voice Response System.
58.) *HP* - Hewlett Packard.
*Do we know actual full form of some words???*
*🔗News paper =*
_North East West South past and present events report._
*🔗Chess =*
_Chariot, Horse, Elephant, Soldiers._
*🔗Cold =*
_Chronic Obstructive Lung Disease._
*🔗Joke =*
_Joy of Kids Entertainment._
*🔗Aim =*
_Ambition in Mind._
*🔗Date =*
_Day and Time Evolution._
*🔗Eat =*
_Energy and Taste._
*🔗Tea =*
_Taste and Energy Admitted._
*🔗Pen =*
_Power Enriched in Nib._
*🔗Smile =*
_Sweet Memories in Lips Expression._

*🔗etc. =*
_End of Thinking Capacity_
*🔗OK =*
_Objection Killed_

*🔗Or =*
_Orl Korec (Greek Word)_

*🔗Bye =*♥
_Be with you Everytime._