|| ૐ નમઃ શિવાય ||
। ત્વદીય પાદપંકજમ નમામિ દેવી નર્મદે ।
નદીઓમાં શ્રેષ્ઠ નર્મદાજી કેમ ?
નર્મદાજીમાંથી મળતાં શિવલિંગ દેશના
દરેક શિવાલયોમાં સ્થાપિત કરેલા છે.
નર્મદાજીનો દરેક કંક૨ શંક૨ જ કહેવાય છે. જેથી તેની પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર રહેતી નથી.
માત્ર નર્મદાજી પર જ નર્મદા પુરાણની રચના થયેલી છે અન્ય નદીઓની નહિ.
શાસ્ત્રક્તિ અનુસાર વર્ષમાં એકવાર ગંગા સહિત બધી નદીઓ નર્મદાજીને મળવા આવે છે.
નર્મદા સ્નાનથી સમગ્ર ક્રૂર ગ્રહોથી શાંતિ પ્રાપ્ત થાય છે.
નર્મદાજીનો ઉદ્ભવ શિવ-પાર્વતીના હાસ્ય-૫રીહાસ્યના પ્રસ્વેદ બિંદુઓ દ્વારા થયું હતું. જેથી નર્મદાજીએ શિવની જ જીવંત ક્રિયા શક્તિ છે.
શાસ્ત્રોમાં માત્ર નર્મદાજીની પરિક્રમાનું જ એક વિધાન છે.
નર્મદાજીના ઉત્તરતટ પર વસનારા લોકો શિવલોકમાં જાય છે અને દક્ષિણતટ પર વસનારા લોકો પિતૃલોકમાં જાય છે.
પ્રલયકાળના સમયે બધી નદીઓ વિલિન થઈ જાય છે ત્યારે માત્ર એક નર્મદા નદી જ સ્થિર રહે છે.
|| ૐ नमः शिवाय ||
। त्वदिय पादपंकजं नमामि देवी नर्मदे।
नर्मदाजी नदियों में सर्वश्रेष्ठ क्यों हैं?
देश के नर्मदाजी का शिवलिंगहर शिवालय में स्थापित हैं।
नर्मदाजी की एक-एक कनक2 को शंख2 कहते हैं। तो उसकी प्राण प्रतिष्ठा की कोई आवश्यकता नहीं है।
नर्मदा पुराण की रचना नर्मदाजी पर ही हुई है अन्य नदियों पर नहीं।
शास्त्रानुसार वर्ष में एक बार गंगा सहित समस्त नदियाँ नर्मदाजी से मिलने आती हैं।
नर्मदा स्नान से समस्त क्रूर ग्रहों की शांति होती है।
नर्मदाजी की उत्पत्ति शिव-पार्वती की हँसी के प्रवेद बिन्दु से हुई है। तो नर्मदाजी शिव की जीवंत क्रिया शक्ति हैं।
शास्त्रों में नर्मदाजी की परिक्रमा का एक ही कथन है।
नर्मदाजी के उत्तरी तट पर रहने वाले शिवलोक को जाते हैं और दक्षिण तट पर रहने वाले पितृलोक को।
जलप्रलय के समय सभी नदियाँ जलमग्न हो जाती हैं, केवल एक नदी नर्मदा ही स्थिर रहती है।
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો